હોકીના લેજન્ડ અને ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા બનેલા બલબીરસિંઘનું ચંદીગઢની હોસ્પિટલમાં 95 વર્ષની ઉંમરે નિધન થયું છે. મોહાલીમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલન ડિરેક્ટરે જણાવ્યું કે, તેમનું નિધન સવારે 6:30 કલાકે થયું તેઓ બીમારીના કારણે 8મેથી હોસ્પિટલમાં દાખલ હતા. બલબીર સિંઘ ભારતના રમત-ગમત ક્ષેત્ર મોટું નામ ધરાવતા હતા અને પાછલા બે વર્ષની તેમની તબીયત બગડવાના કારણે વારંવાર ICUમાં દાખલ કરવા પડ્યા હતા. અને આજે સવારે તેમણે અને આજે સવારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા છે.