Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ બાદ, BCCIએ IPL 2025ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું. આ પછી 17 મેથી લીગ ફરી શરૂ થઈ. જેના કારણે BCCIને સમયપત્રકમાં પણ ફેરફાર કરવો પડ્યો. ફાઈનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂને રમાશે. પરંતુ નવા શેડ્યૂલ દરમિયાન, BCCIએ પ્લેઓફ મેચોના સ્થળની જાહેરાત કરી ન હતી
ક્રિકબઝના અહેવાલ મુજબ, આ સિઝનની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમને ક્વોલિફાયર 2 ની યજમાની માટે પણ પસંદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ