Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 2021ની વસતિ ગણતરી અને નેશનલ રજિસ્ટર ઑફ પોપ્યુલેશન (NPR)ના મુદ્દે રાજ્યો સાથે આજે (શુક્રવારે) એક બેઠક બોલાવી છે. ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક હાલમાં ચાલી રહી છે. સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજની બેઠકમાં NPR, 2021માં થનારી વસતિ ગણતરી અને મકાનોની યાદી તૈયાર કરવાના મુદ્દાની ચર્ચા યોજાશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં સામેલ થયા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ