PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું છે. ત્યારે પાકિસ્તાને આ ખતરનાક વાયરસનો સામનો કરવામાં સહયોગ કરવાની જગ્યાએ કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. પાકિસ્તાન તરફથી આ બેઠકમાં સામેલ થયેલા સ્વાસ્થ્ય મંત્રી ઝફર મિર્ઝાએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે... ત્યારે આ ખતરાનો સામનો કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવલા પ્રતિબંધો હટાવવા જોઈએ.