Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છેલ્લાં ઘણા વખતથી શરણાર્થીઓ માટે અમેરિકાના દરવાજા બંધ કરવાના ગાણા ગાઈ રહ્યા છે. તેમાંપણ મેક્સિકોમાંથી આવતા લોકો સામે તેમને વધારે વાંધો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો શરણાર્થીઓ માટેનો દૃષ્ટિકોણ બદલાયો નથી. તેમણે મેક્સિકોથી લાગેલી દક્ષિણ બાજુની સીમા તરફ આગળ વધી રહેલા લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ તેમના દેશ પાછા ચાલ્યા જાય અને લાખ્ખો અન્ય લોકોની જેમ અમેરિકી નાગરિકતા માટે અરજી કરે. બીજી તરફ આશરે ૫,૦૦૦થી ૭,૦૦૦ લોકોનું એક જૂથ ટ્રમ્પનું આ સુચન કે પછી ચેતવણી અવગણીને મેક્સિકોના રસ્તે અમેરિકામાં પ્રવેશ કરવા માટે આગળ વધી રહ્યું છે. તેમને માત્ર શરણ મળે તે માટે મહેનત ચાલી રહી છે. એમાં મોટા ભાગના લેટિન અમેરિકી દેશો-અલ સાલ્વાડોર, હોંડુરાસ અને ગ્વાટેમાલાના નાગરિક છે.   
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ