ઘરમાં ટોઇલેટ બનાવવા માટે જો તમારી પાસે નાણાં ન હોય તો તમારે તમારી પત્નીને વેચી નાખવી જોઇએ તેમ બિહારના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવતા હોબાળો થયો છે. જામહોર બ્લોક ખાતે 'સ્વચ્છતા મહાસભા'ના કાર્યક્રમને સંબોધતા જિલ્લા મેજિસ્ટ્રેટ કનવાલ તનુજે આ ટિપ્પણી કરી હતી.