ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીને ઘેરવા આ વખતે એકદમ આક્રમક બની ગયા છે. રાહુલ ગાંધી આજથી દક્ષિણ ગુજરાતના પ્રવાસનો પ્રારંભ કરશે
રાહુલ ગાંધીના સંબોધનના મુખ્ય અંશો
મારી પાસે પૈસા નથી તો કામ નહીં થાય, આ જ છે મોદીનું ગુજરાત મોડલ
રાહુલ ગાંધીએ બીજેપી પર પોતાનો નિસાનો સાધતા કહ્યું કે, દરેક પ્રદેશમાં મારે જવાનું થાય છે પરંતુ ગુજરાતમાં એવું લાગે છે કે સમાજનો કોઈપણ ભાગ ખુશ નથી. આખો સમાજમાં દુખ અને મુશ્કેલી છે. માત્ર ગુજરાચના 5-6 ઉદ્યોગપતિઓ ખુશ છે જેમને મોદી સરકારથી તેમને કોઈ મુશ્કેલી નથી.
ગુજરાતમાં ગરીબો પાસેથી જમીન લો,વીજળી લો પાણી લો અને ઉદ્યોગપતિઓને આપો પરંતુ તેમની પાસેથી કાંઈ મળતું નથી. મોદીજીએ 33000 કરોડ રૂપિયા ટાટા નેનોને આપી દીધા પરંતુ ખેડૂતોનું દેવું માફ નથી થતું. નેનો માટે મોદીજીએ તિજોરી ખાલી કરી પરંતુ તમને ક્યારેય રોડ પર નેનો દેખાય છે?