આવતી કાલે દેશભરમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવામાં આવતી NEETની પરિક્ષાઓ યોજાનારા છે ત્યારે પરિક્ષાબોર્ડે આ માટે કેટલાક ખાસ નિયમો બહાર પાડ્યા છે. પરિક્ષામાં ગેરરિતી અટકાવવા માટે પહેરવેશથી લઈને શું વસ્તુઓ સાથે રાખી શકાશે તેની ગાઈડલાઈન બહાર પાડી છે. પરીક્ષા માટે 103 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. NEETની પરીક્ષા માટે સીબીએસઇ તરફથી ડ્રેસકોડ ઉપરાંત ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સાડી પહેરવા કે મહેંદી લગાવવા પર પ્રતિબંધ છે. પરીક્ષા આપવા માટે આવતી પરિણીત મહિલાઓને મંગળસૂત્ર પહેરવાની છૂટ રહેશે. પણ બુરખો કે સાડી પહેરીને આવવા પર પ્રવેશ નહી મળે.