આઇઆઇટીએ હોસ્પિટલમાં સંક્રમણને અટકાવવામાં મદદ કરી શકે તેવા સંક્રમણ મુક્ત કાપડ(ઇન્ફેક્શન પ્રૂફ ફેબ્રિક)ને વિકસાવ્યું છે. વિશ્વ કોરોના વાઇરસનો સામનો કરી રહ્યું છે તેવામાં આઇઆઇટી- દિલ્હી ખાતે શરૂ થયેલા સ્ટાર્ટઅપ’ફેબિઓસિસ ઇનોવેશન’ દ્વારા આ સંક્રમણ મુક્ત કાપડને વિકસાવવામાં આવ્યું છે. સંશોધકોની ટીમ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ટેકાથી એક વર્ષથી આ દિશામાં પ્રયાસશીલ હતી.