આજથી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં માખણથી લઇને ઇલેક્ટ્રોનિક્સ સુધીની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવા માટે જીએસટીના મહત્ત્વકાંક્ષી સુધારાઓ પર વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી નાખવા માટે દબાણ કરે તેવી શક્યતા છે.
આવતીકાલથી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં માખણથી લઇને ઇલેક્ટ્રોનિક્સ સુધીની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવા માટે જીએસટીના મહત્ત્વકાંક્ષી સુધારાઓ પર વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી નાખવા માટે દબાણ કરે તેવી શક્યતા છે.