ચૂંટણીપંચ પણ ડિજિલાઇઝેશનના પંથે આગળ વધી રહ્યુ છે તેનાતી મતદાતાઓને મોટી રાહત મળશે. ચૂંટણીપંચે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે હેઠળ હવે મતદાતાઓ આધારકાર્ડની જેમ પોતાનું ચૂંટણી કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકશે એટલે કે મતદારોને ડિજિટલ ઇલેક્શન કાર્ડ મળશે. અત્યાર સુધી લિમિનેશનવાળા કાગળના અને વોટરપ્રુફ ચૂંટણી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. હવે મતદાતાઓને ડિજિટલ ઇલેક્શન કાર્ડ મળશે.
આગામી સમયમાં વોર્ટસ આધાર કાર્ડની માફક વોટર આઈડી કાર્ડને પણ ડિજીટલ ફોર્મેટમાં પોતાની પાસે રાખી શકશે. જો કે, હાલમાં જે કાર્ડ છે, તેનો પણ ઉપયોગ તો ચાલુ જ રહેશે. હાલના કાર્ડહોલ્ડર્સને વોટર હેલ્પલાઈન એપ દ્વારા કેવાઈસી કરાવા પર જ આ સુવિધાનો લાભ મળશે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય મતદારોને ઈલેક્ટર્સ ફોટો આઈડેંટિટી કાર્ડની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવાનો છે.