દેશમાં કોરોનાના કેસની વણથંભી વણઝાર સામે આવી રહી છે. ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯૪૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બાર હજારને પાર કરીને ૧૨,૩૮૦ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ મોત સાથે દેશનો કુલ મૃતાંક ૪૧૪ પર પહોંચ્યો હતો.