અમદાવાદમાં બુધવારે ૮૮ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ ગુરુવારે વધુ ૯૫ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ મળતા ગુજરાતમાં આ એક શહેરમાં એક જ મહિનામા કોવિડ-૧૯ના ૫૪૫ કેસો રજિસ્ટર્ડ થઇ ચૂક્યા છે. કોવિડ-૧૯ના મેડિકલ બુલેટીન જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવે ડો.જંયતિ રવિએ ગુરૂવારે અમદાવાદ ઉપરાંત સુરતમાં ૩૭, આણંદમાં ૮, વડોદરામાં ૬ અને રાજકોટ, બનાસકાંઠા, નર્મદા જિલ્લામા ૪-૪ સહિત ગુજરાતમાં વિતેલા ૨૪ કલાકમા ૧૬૩ નવા પોઝિટિવ રિપોર્ટ મળતા અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૯૨૯ કેસ નોંધાયાનુ જાહેર કર્યુ હતુ.