ગુરૂવારે વધુ ૩૧૩ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ- ૧૯ના કેસોની સંખ્યા ૪૩૯૫એ પહોંચી છે. વિતેલા ૨૪ કલાકમાં પ્રાથમિક રીતે માત્ર કોરોના વાઈરસને કારણે પાંચ સહિત કુલ ૧૭ દર્દીઓના અવસાનથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૨૧૪એ પહોંચ્યો છે. આ સમયમાં વધુ ૮૭ને ડિસ્ચાર્જ મળતા હવે સાજા થઈ ઘરે પહોંચનારા દર્દીઓની સંખ્યા વધીને ૬૧૩એ પહોંચ્યાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારે સાંજે જાહેર કર્યુ હતુ.