ગુજરાતની ૧૯ લેબ પાસે દર ૨૪ કલાકે ૩૦૦૦ ટેસ્ટની કેપિસિટીનું કારણ આગળ ધરી બે દિવસથી સરકારે RTPCRના ટેસ્ટમાં ઘટાડો કરી રહી છે. શુક્રવારે તો કેપેસિટીના ૫૦ ટકા કરતા પણ ઓછા અર્થાત માત્ર ૧૪૩૮ જ ટેસ્ટ થયા છે. જેમાં અમદાવાદમાં ૧૬૯ સહિત ગુજરાતમાં ૧૯૧ નવા પોઝિટીવ રિપોર્ટ મળતા અમદાવાદમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધીને ૧૮૨૧ અને ગુજરાતમાં ૨૮૧૫એ પહોંચી છે. જ્યારે અમદાવાદમાં વધુ ૧૪, સુરતમાં એક દર્દીનું મૃત્યુ થતાઆ મહામારીને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૭ના મૃત્યુ નોંધાયા છે.