કાશ્મીરની ઘાટમાં આજથી સોશિયલ મીડિયાને બ્લોક કરવામાં આવ્યુ હતુ તે પૂર્વવત કરવામાં આવ્યુ છે. વોટ્સેપ, ફેસબુક અને ટ્વીટર સહિત 22 જેટલી સોશિયલ સાઈટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શુક્રવાર સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ ઘાટીમાં તમામ પ્રતિબંધિત સાઈટો ફરીથી એક્સેસ થવા લાગી હતી. 26મી એપ્રિલથી એક મહિનાના લાંબા અંતરાય સુધી સોશિયલ સાઈટ બેન કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુંસાર સુરક્ષા એજન્સીઓ અને સેના હજુ આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવે તેવુ ઈચ્છે છે.