ગુજરાતમાં કોરોનાને કારણે જામનગરના 14 મહિનાનાં બાળકનું મોત નિપજ્યું છે. મોતને ભેંટનાર આ સૌથી નાની વયનો બાળક છે. 3 દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના માતા-પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકને ક્યાંથી કોરોનાનો ચેપ લાગ્યો તે હજુ ખબર પડી નથી. તેવામાં બાળકનાં મોતથી માતા-પિતા સહિત સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.