Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જર્નાલિસ્ટના કામ માટે પહેલી શરત એવી હોય છે કે, તમે કોઈ પ્રખ્યાત વ્યક્તિનો ઈન્ટરવ્યૂ કરવા જાવ તો તે પહેલા તે વિશેની થોડી તૈયારી અને હોમવર્ક કરી લેવું જોઈએ. નેશનલ બ્રોડકાસ્ટ કંપનીની રિપોર્ટર મેગીન કેલી આવું કોઈ પણ પ્રકારનું હોમવર્ક કર્યા વગર રશિયામાં નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લેવા માટે પહોંચી ગઈ હતી. હવે મોદી સાથે સવાલના કારણે તે સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની છે. કેલીએ મોદીને પૂછી લીધુ હતું કે, શું તમે ટ્વિટર પર છો?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ