રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિરોધપક્ષનાં ઉમેદવાર મીરાંકુમારને ટેકો આપવા ઉત્તર પ્રદેશના બે મહત્ત્વના પક્ષો સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ એક મંચ પર આવતાં રાજકીય સમીકરણો બદલાયાં છે. ભાજપ વિરોધી તાકાતોને એક જૂથ કરવાની દિશામાં આને એક મહત્ત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સપા-બસપા માટે તેમની રાજકીય તાકાત ફરી હાંસલ કરવા એક થવાની આ સોનેરી તક છે.