કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે ગુરુવારે ડેઇલી પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ ૫૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ દેશમાં નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૯૧ કેસ સામે આવતાં દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૫,૮૬૫ પર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકોના જીવ જતાં કોરોનાને કારણે થયેલાં મોતનો કુલ આંકડો ૧૬૯ પર પહોંચ્યો હતો.