દેશમાં કોરોનાના વાઇરસનો પ્રસાર વધી રહ્યો છે. સફળ ઇલાજના દાવાઓ મધ્યે મોતનો આંકડો ઊંચો જઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૫૦નાં મોત થયાં હતાં અને ૧૩૮૩ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તે સાથે દેશમાં કુલ મોતનો આંકડો ૬૫૨ પર અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૦૪૭૧ પર પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં ૩૯૫૯ દર્દીઓનો સફળ ઇલાજ કરાયો છે. રિકવરીનો દર ૧૭ ટકાથી વધીને ૧૯.૩૬ ટકા પર પહોંચ્યો છે.