Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને વિક્રમાસિંઘેના ટેકેદારો વચ્ચે છુટ્ટા હાથની મારામારીનાં વરવાં દૃશ્યો સર્જાયાં હતાં. પીએમપદ માટે બાખડેલા બંને પૂર્વ પીએમના ટેકેદારો વચ્ચે લાતંલાત અને મુક્કાબાજીનો વરસાદ વરસ્યો હતો. શ્રીલંકામાં પીએમ રાજપક્ષેની સરકારને સંસદમાં વિશ્વાસનો મત નહીં મળતાં સંસદનાં સ્પીકર દ્વારા હટાવવામાં આવ્યા પછી રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. હાલ ત્યાં કાયદેસર રીતે કોઈ વડા પ્રધાન નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ