કોરોના વાઇરસના પ્રકોપને કારણે દેશભરમાં અમલી લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસનો વધી રહેલી સંખ્યાથી રાષ્ટ્રીય મહિલા પંચ ચિંતિત છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ ગુરુવારે આ અંગે ચિંતા જાહેર કરતાં જણાવ્યું હતું કે ઇ-મેલની મદદથી પંચને ફરિયાદો મળતી રહે છે.