કોરોના વાઇરસ સંક્રમણને કારણે ઉભી થયેલી સ્થિતિ અને તેને અટકાવવાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ હતી. વાતચીત વખતે ભારત અને અમેરિકાએ બીમારી સામે સંયુક્ત તાકાત લગાવીને લડવા સહમતી જાહેર કરી હતી. અમેરિકામાં કોરોના સંક્રમણના ૨.૭૮ લાખ કેસો સામે આવી ચૂક્યા છે અને ત્યાં ૭,૧૦૦ મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. બીજી તરફ ભારતમાં ૩,૦૦૦ કેસ જ સામે આવ્યા છે.