છેલ્લા12 દિવસથી દિલ્હી સરહદે નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક રાઉન્ડ ની વાટાઘાટો થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે સરકાર દ્વારા પ્રસ્તાવિત કૃષિ કાયદાઓમાં સુધારાથી તેઓ સંતુષ્ટ નથી. બંને આવતીકાલે (બુધવાર) ફરીથી યોજાવાના છે.