દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૬૩ કેસ નોંધાયા છે, જ્યારે ૬૦નાં મોત થયાં છે. સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨૮,૩૮૦ થઈ ગઈ છે. મૃત્યુઆંક વધીને ૮૮૬ થયો છે. સંક્રમિતોનો રિકવરી રેટ વધીને ૨૨.૧૭ ટકા થયો છે. દેશના ૮૫ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી. ૧૬ જિલ્લામાં ૧૮ દિવસમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. કોરોનાના ૨૦,૮૩૫ દર્દીઓને સારવાર અપાઈ રહી છે અને ૨૪ કલાકમાં ૪૪૮ લોકો સાજા થયા છે.