કોરોનાની પછડાટ વચ્ચે પણ ભારત ૨૦૨૪ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરનીઇકોનોમી બની શકે છે તેવો આત્મવિશ્વાસ પીએમ મોદીએ વ્યક્ત કર્યો હતો. એક મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે પાંચ પરિબળો એવો નિર્દેશ કરે છે કેઇકોનોમીમાં રિકવરીનો સંચાર થઈ રહ્યો છે. આ પાંચ પરિબળોમાં ખેતીક્ષેત્રે રેકોર્ડબ્રેક ઉત્પાદન અને પાકની ખરીદી, હ્લડ્ઢૈંનું રેકોર્ડબ્રેક રોકાણ, ઓટો સેક્ટર અને ટ્રેકટરનાં વેચાણમાં વૃદ્ધિ પછી માંગમાં વધારો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારો તેમજ ઈઁર્હ્લંના સભ્યોની સંખ્યામાં વધારો જોબ માર્કેટમાં સુધારાના સંકેતો આપી રહ્યા છે.
કોરોના વચ્ચે પણ ભારતે ચીનને પછાડયું
મોદીએ દાવો કર્યો હતો કે મૂડીઝના જણાવ્યા મુજબ ૨૦૨૦માં અમેરિકાથી નવા ૧૫૪ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ભારતમાં આવ્યા હતા જ્યારે ચીનમાં ૮૬, મલેશિયામાં ૧૫ અને વિયેટનામમાં ૧૨ પ્રોજેક્ટ ગયા હતા. જે આખા વિશ્વમાં ભારતમાં વિકાસની સંભાવનાઓ વધુ હોવાનો નિર્દેશ કરે છે. ભારતને ટોચનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા આપણે મજબૂત પાયો નાંખ્યો છે.