ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 3 લાખને પાર પહોચી ગઈ છે. જેમાં 8800થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતે કોવિડ-19થી થનારા સૌથી વધુ મોતમાં શુક્રવારે ઈરાનને પાછળ છોડી દીધું છે. સાથે જ એશિયામાં પહેલા નંબરે આવી ગયું છે. કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત ભારતમાં થયા છે. ઈરાન બીજા, તુર્કી ત્રીજા નંબરે છે. પાકિસ્તાન પાંચમાં નંબર પર છે.
ભારતમાં કોરોના વાયરસ બેકાબૂ થઇ રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં દરરોજ 9-10 હજાર કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ નોંધાયા છે.