Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ એક કેસની સુનાવણી દરમિયાન એવું ટાંક્યુ કે ભારતમાં વેશ્યાવૃત્તિ ગુનો નથી સાથે સાથે જો કોઈ સેક્સ વર્કર પોતાની મરજીથી વ્યવસાય અપનાવે તો તેના કસ્મટમર પર કોઈ ગુનો લાગુ પડે નહી.ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારતમાં વેશ્યાવૃતિ ગુનો નથી. હાઇકોર્ટે એક કેસમાં સુનાવણી કરતા જણાવ્યું હતું કે, કોઇ સેક્સ વર્કર પોતાની મરજીથી દેહવ્યાપાર કરે છે તો તેના ગ્રાહક પર અનૈતિક ટ્રાફિકિંગ એટલે કે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો બની શકે નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ