આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (AFDB) ની ૫૨મી વાર્ષિક સામાન્ય સભાનો પ્રારંભ કરાવશે. પરંતુ તે અગાઉ સોમવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનારો યોજાયા હતા. જેમાં ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અંગેના પરિસંવાદ ખુલ્લો મૂકતા કેન્દ્રીય નાણાંમંત્રી અરૃણ જેટલીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે. તેઓએ જણાવ્યું હતું કે, આ કંઈ પહેલો પ્રસંગ નથી કે જેમાં ઇન્ડિયા- આફ્રિકા પાર્ટનર દેશ હોય આ અગાઉ ઘણા બધા પ્રસંગોએ બન્ને દેશો પાર્ટનર રહી ચૂક્યા છે. AFDB ના મુખ્ય પંચ આધાર સ્તંભ અને ેકેન્દ્રની નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે જેથી ભારત દેશ આફ્રિકામાં સૌથી વધુ મૂડીરોકાણ- વેપાર કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે.