મોદીએ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં સ્પીચ આપી હતી જેમાં તેઓએ કહ્યું કે સૌપ્રથમ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ SPIEFમાં મને આમંત્રણ આપ્યું. બાદમાં તેઓએ કહ્યું કે ભારતે હોલિવૂડ ફિલ્મો કરતાં પણ ઓછા ખર્ચે માર્સ મિશનને સફળ બનાવ્યું હતું, મોદી ચાર દેશોની યાત્રાના ત્રીજા પડાવમાં બુધવારે રશિયા પહોંચ્યા હતા. ગુરુવારે બંને વચ્ચે વ્યાપક મુદ્દા પર શિખર મંત્રણા થઈ હતી અને 12 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આવતા અઠવાડિયે ભારત શાંઘાઈ સહયોગ પરિષદ (એસસીઓ)નું પૂર્ણ સભ્ય બની જશે. પુતિન ભારતના સભ્યપદ માટે લાંબા સમયથી પ્રયાસ કરે છે. તેમણે મોદીને સેન્ટ પીટર્સબર્ગ આવવા અને પિસ્કારિયોવ્સ્કો જવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.