ભારતીય સેનાના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, લદ્દાખમાં કાતિલ શિયાળો છતાં ચીન સાથે સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા માટે સેના સંપૂર્ણ સજ્જ છે. જો ચીન યુદ્ધની સ્થિતિ પેદા કરશે તો તેને તાલીમબદ્ધ ભારતીય સેનાનો સામનો કરવો પડશે. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના પ્રોપેગેન્ડાનો જવાબ આપતાં ભારતીય સેનાના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ભારતની શારીરિક અને માનસિક રીતે કસાયેલી સેનાનો મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં જ રહેવા ટેવાયેલી ચીની સેના સામનો કરી શકશે નહીં. ભારતીય સેના લદ્દાખના કાતિલ શિયાળામાં પણ યુદ્ધ લડવા સક્ષમ છે.