કોરોના વાઈરસે વૈશ્વિક ઈકોનોમીને ભરડામાં લીધી છે ત્યારે ભારત માટે આવનારા કેટલાક મહિના કસોટીનાં પૂરવાર થશે. લોકડાઉનને કારણે ભારતની ઈકોનોમીનાં ૭૫ ટકા હિસ્સામાં ઉત્પાદન અને વેપારધંધાની કામગીરી ઠપ થઈ ગઈ છે. આવા સંજોગોમાં વર્ષ ૨૦૨૦માં ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં ભારતનો આર્થિક વિકાસ દર નોમુરાએ વાર્ષિક ધોરણે ૪.૫ ટકાથી ઘટાડીને માઈનસ ૦.૫ ટકા અંદાજ્યો છે.