Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કોરોના વાયરસ ના મુદ્દે આજે સ્વાસ્થ મંત્રાલયની 16મી બેઠક થઇ હતી. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન એ કહ્યું કે ભારતની સ્થિતિ બીજા દેશો કરતાં સારી છે પરંતુ તેમછતાં આપણે સાવધાની વર્તવાની જરૂર છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠક હાલના મંત્રીઓ અને અધિકારીઓને ભારત અને બીજા દેશોની સ્થિતિને તુલનાત્મક રીતે ગણાવવામાં આવી. તેમણે એ પણ જાણકારી આપી કે દેશમાં કોરોનાને લઇને શું સ્થિતિ છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ