Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાચેલી પાંચ મેચોની સિરીઝની ચોથી હાઈ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એસ્ટોન ટર્નરની લડાયક બેટિંગની મદદથી ભારતને 6 વિકેટે પરાજય આપી સિરીઝ 2-2થી સરભર કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, એસ્ટોન ટર્નરે 43 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 84 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર વિજય અપાવ્યો હતો. જણાવી દઈએ કે, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શિખર ધવન (143) અને રોહિત શર્મા (95)ની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પીટર હૈંડ્સકોમ્બ (117) અને ખ્વાજા (91) રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ જીત હાંસલ કરી લીધી હતી.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાનો વનડે ઈતિહાસમાં આ સૌથી મોટો રનચેઝ છે. એસ્ટોન ટર્નર અને એલેક્સ કેરીએ છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને શાનદાર વિજય અપાવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ