ભારતે આજે ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટથી પરાજય આપીને ૩-૧ની સરસાઈ સાથે શ્રેણી વિજય નિશ્ચિત કરી લીધો છે. ભારતની આજે ચોથા દિવસની રમતમાં કસોટી થઈ હતી અને એક તબક્કે ૧૯૨ રનના ટાર્ગેટ સામે ૧૨૦ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યારે ગીલે ૧૨૪ બોલમાં બે છગ્ગા સાથે ૫૨ અણનમ અને પ્લેયર ઓફ ધ મેચ વિકેટકિપર બેટ્સમેન જુરેલે ૭૭ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ ૩૯ રન ફટકારી ભારે તનાવ વચ્ચે ૭૨ રનની છઠ્ઠી વિકેટની અણનમ ભાગીદારી નોંધાવી ભારતને પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો.