ભારત સરકારે દિલ્હીમાં રહેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 50% કરવાનો નિર્ણય લીધો છે. ભારતે લીધેલા આ નિર્ણય બાદ હાઈકમિશનમાં કામ કરતા કમચારીઓની સંખ્યા 110થી લઈને ૫૫ થઇ જશે. ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને આપી હતી.
આ અંગે મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. આ આદેશને એક અઠવાડિયાની અંદર લાગૂ કરવાનો રહેશે. ભારતે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ જાસૂસી અને આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે.”