કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશમાં 21 દિવસોથી લાગૂ લૉકડાઉન લંબાવીને 3 મેં સુધી વધારવામાં આવ્યા બાદ હવે રેલવેએ મોટી જાહેરાત કરી છે. રેલવેએ પોતાની તમામ પેસેન્જર ટ્રેનો 3 મેં સુધી રદ્દ કરવાનું એલાન કર્યું છે. અગાઉ રેલવે મંત્રાલયે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે તમામ પેસેન્જર ટ્રેનોને 14 એપ્રિલ સુધી નહીં ચલાવવાનું એલાન કર્યું હતું. જો કે ગુડ્સ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.