કોરોના વાઇરસને કારણે ભારતમાં ઉદ્યોગો અને બિઝનેસ બંધ રહેતાં પ્રત્યેક પાંચ ભારતીયે એક ભારતીય પોતાની નોકરી જવાની ભીતિથી ચિંતિત છે. ઇન્ટરનેટ બેઝડ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ કંપની યુગવ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ભારતીયો કોરોના વાઇરસની આર્થિક ક્ષેત્ર પર પડનારી અસરના મુદ્દે ચિંતિત છે. તે પૈકી કેટલાકને નોકરી જતી રહેવાની (૨૦ ટકા), વેતન કાપ (૧૬ ટકા) અને આ વર્ષે ઇજાફો નહીં મળે (૮ ટકા) જેવા મુદ્દે ચિંતા સતાવી રહી છે.