પાકિસ્તાને ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાદવનું અપહરણ કરી તેને રોના એજન્ટ બતાવી ફાંસીની સજા આપી છે. જોકે હાલ કુલભુષણ પાકિસ્તાનમાં કઇ જગ્યાએ અને કેવી હાલતમાં છે તેની કોઇ જ માહિતી સરકાર પાસે નથી. આવી સ્થિતિમાં સરકાર સતત પાકિસ્તાનનો સંપર્ક સાધી રહી છે. હવે ૧૬મી વખત કુલભુષણ અંગેની માહિતી પાકિસ્તાન પાસે માગી છે તેમજ તેને છોડી મુકવા માટે વિનંતી કરી છે. જોકે હજુસુધી કોઇ જ યોગ્ય જવાબ પાકિસ્તાન નથી આપી રહ્યું.