લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનાં છેલ્લા બજેટસત્રનો ૩૧મી જાન્યુઆરીથી પ્રારંભ થશે. ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલનારાં સંસદનાં બજેટસત્રમાં પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું વચગાળાનું બજેટ રજૂ કરાશે.