Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ 2020માં ભારતના ગ્રોથ રેટને પોતાના અગાઉના અનુમાનને ઘટાડીને 2.5 ટકા કરી દીધો છે. અગાઉ મૂડીઝે 5.3 ટકા GDP ગ્રોથ રેટ રહેવાનું અનુમાન કર્યું હતું. કોરોવા વાઈરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે, તેનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થાને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. મૂડીઝે વર્ષ 2019માં દેશનો આર્થિક વિકાસ દર 5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ