નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ સંદર્ભે આજે દરેક વિપક્ષી દળ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સાંજે 4.30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં અનેક વિપક્ષી દળના નેતાઓ અને પ્રમુખ નેતાઓ પણ હાજર રહેશે.