Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારતનો ક્રમ ૩૦ અંકના ફાયદા સાથે ૧૦૦માં ક્રમે આવવા અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ જામ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને અરુણ જેટલીને ટોણો માર્યો હતો કે, ‘સબકો માલુમ હૈ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કી હકિકત, લેકિન ખુદકો ખુશ રખને કે લિયે ”ડો.જેટલી” યે ખયાલ અચ્છા હૈ.’ જેટલીએ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, યુપીએ અને એનડીએ સરકાર વચ્ચે મહત્ત્વનો તફાવત એ છે કે, ઈઝ ઓફ ડુઈંગ કરપ્શનની જગ્યા હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસે લીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ