Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ઇસરોએ બનાવેલા જીસેટ-9  સેટેલાઈટને સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી છોડવામાં આવશે. અત્યારે તેના લોન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ થી ગયુ છે. લોન્ચિંગનો સમય સાંજના 4.57 કલાકનો છે. સાઉથ એશિયન સેટેલાઈટના લોન્ચિંગ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ઇસરોના વડા કિરણકુમારે જણાવ્યા અનુસાર જીસેટ-9 સાઉથ એશિયા કમ્યુનિકેશન સેટેલાઈટ ક્ષેત્રે કનેક્ટિવિટી મજબૂત કરશે. ઇસરોએ બનાવેલા આ સેટેલાઈટને સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી છોડવામાં આવશે. લોન્ચિંગનો સમય સાંજના 4.57 કલાકનો છે.આઠમાંથી સાત સાર્ક દેશ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ