મધ્યપ્રદેશમાં ગયા મહિને કમલનાથ સરકારનાં પતન અને રાજ્યપાલ લાલજી ટંડન દ્વારા ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસની અરજીનો ચુકાદો આપતા જણાવ્યંું હતું કે એમપીમાં ફ્લોર ટેસ્ટનો રાજ્યપાલે આપેલો આદેશ યોગ્ય અને યથાર્થ હતો. કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા કહ્યું હતું કે સરકારે જ્યારે બહુમતી ગુમાવી હતી ત્યારે બહુમતી પુરવાર કરવા આદેશ આપવાનું યોગ્ય હતું. 4