Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશમાં આવકવેરા વિભાગે ટોચના ૪ અધિકારીઓ સહિત અનેકની ઓફિસો અને નિવાસ સહિત ૨૨ સ્થળે સામૂહિક દરોડા પાડયા છે. મેરઠ, બાગપત, દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાઝિયાબાદના પૂર્વ ડીએમ વિમલ શર્માનાં ઘરે પણ દરોડા પડાયા છે. શર્મા હાલ નોઈડા ઓથોરિટીમાં એડિશનલ CEO છે. કરચોરીના કેસોને ધ્યાનમાં લઈને આ દરોડા પડાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ