જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સવારે લગભગ સાડા 5 વાગે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયાના સુગ્ગુ હેંધામા વિસ્તારમાં ચાલુ હતી. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે આ ઓપરેશનને અંજામ આપ્યો. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, 44 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ સામેલ હતા.