Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના બડગામમાં દિવસની શરૂઆતથી જ સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા છે. ઠાર કરવામાં આવેલા બે આતંકીઓ પાકિસ્તાનના નાગરિક છે. હજુ અહીં બીજા 2-3 આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે. રાતથી સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને તે અત્યારે પણ ચાલી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ