લક્ઝુરિયસ કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ભારતમાં બનેલી Jaguar XF લોન્ચ કરી છે. તેને ત્રણ વેરિયન્ટ Pure, Prestige અને Portfolioમાં લોન્ચ કરાઈ છે. તેની દિલ્હીમાં એક્સશોરૂમ કિંમત રૂ. 47.50 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ કિંમત 60.50 લાખ રૂ. છે. તે બે એન્જિન ઓપ્શનમાં મળશે. તેમાં પહેલું બે લીટર Ingenium ડીઝલ એન્જિન છે, જે 132 kw પાવર જનરેટ કરશે.